સંગીત કલાકાર સંગઠન એ કલાકારો ના હિત માટે કામ કરતી એક સાર્વજનિક ટ્રસ્ટ તરીકે નોંધાયેલ સંસ્થા છે.

*સંગીત કલાકાર સંગઠન એ કલાકારો ના હિત માટે કામ કરતી એક સાર્વજનિક ટ્રસ્ટ તરીકે નોંધાયેલ સંસ્થા છે.*
સંગઠન ના સભાસદ એવા
*સ્વ.મીતેશભાઇ અમૃતભાઇ દાતણીયા જેઓ સંગીત કલાકાર સંગઠન સભાસદ હતા,તેઓશ્રી નું ટુંકી માંદગી બાદ તા.9-3-2020 ના રોજ દુ:ખદ અવસાન થયું હતું,*
*સંસ્થા ના તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યો એ તેમના બેસણામાં જઇ શોક ઠરાવ પણ આપ્યો હતો, સાથે સાથે સંસ્થા તરફ થી મળતી સહાય વિશે એમને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવા જણાવેલ…..*

*જેના અનુસંધાને તા.9-7-2020 ના રોજ સંગઠન દ્વારા એમને મળવા પાત્ર સહાય 44,000/00 રૂપિયા નો ચેક આપવામાં આવ્યો હતો.*

*ચેક આપતી વખતે સંસ્થા ના પ્રમુખ શ્રી ચંદ્રવદન ડી ચોકસી સાથે ,ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ તથા સંસ્થા ના હોદ્દેદારો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.*

Translate »
%d bloggers like this: