પાલનપુર થી મહેસાણા જતી ઇક્કો ચાલકોના ડ્રાઇવરો દારૂ પીધેલી હાલતમાં બેફામ ગાડીઓ ચલાવી રહ્યા છે.

પાલનપુર થી મહેસાણા જતી ઇક્કો ચાલકોના ડ્રાઇવરો દારૂ પીધેલી હાલતમાં બેફામ ગાડીઓ ચલાવી રહ્યા છે….

પોલીસ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે


એક જાગૃત પત્રકાર પાલનપુર થી મહેસાણા જતી ઈક્કો ગાડીમાં બેઠા ત્યારે ૪ થી ૫ પેસેન્જર હતા ૧૦ થી ૧૫ પેસેન્જર કોરોના મહામારી વચ્ચે ઇકકો ગાડીમાં ખીચોખીચ ભરી દીધા ત્યારે ઈકકો ગાડીમાં બેઠેલ એક પત્રકાર થી આ કાનૂની ધાજીયાં ઉડતા દેખાયું નહિ તેમને અવાજ ઉઠાવ્યો તો ઇકો ચાલકે દાદાગીરી કરી નીચે ઉતારી દેવાની ધમકીઓ આપી અને ફૂલ સ્પીડ માં ગાડી દારૂ પીધેલી હાલતમાં ચલાવી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું ચેકીંગ થતું ન હોય તે દેખાઈ રહ્યું નથી એક પત્રકાર પર આવા બનાવ બનતા હોય તો સામાન્ય પ્રજાનું કોણ સાંભળતું હશે ? આવા માથાભારે ઇક્કો ચાલકો ને કાયદાનું ભાન કરાવી દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવવા માટે સખત કાર્યવાહી થવી જોઇએ
gf
રિપોર્ટ ઇમરાનખાન મોગલ મહેસાણા

Translate »
%d bloggers like this: