નર્મદા જિલ્‍લામાં મેઘરાજાનો વિરામ

નર્મદા જિલ્‍લામાં મેઘરાજાનો વિરામ

રાજપીપલા,બુધવાર :નર્મદા જિલ્‍લામાં તા. ૨૧ મી ઓગષ્ટ, ૨૦૧૯ ને બુધવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોઇપણ તાલુકામાં વરસાદ  બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ સાથે મેઘરાજાએ વિરામ પાળ્યો હોવાના અહેવાલ જિલ્‍લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્‍ત થયાં છે.

Translate »
%d bloggers like this: