આજ રોજ મથાવડા ગામે ગામ જાગૃતી કાર્યક્રમ નુ આયોજન

આજ રોજ મથાવડા ગામે ગામ જાગૃતી કાર્યક્રમ નુ આયોજન

આ કાર્યક્રમમાં બોહળી સંખ્યા મા ગામ જનો હાજર રહ્યા  ગામ ની અંદર ગ્રામ સ્વચ્છતાની બાબત, પીવાના પાણી ની બાબત, કોરોના બાબતે જાગૃતિ, બેંક દ્વારા વિવિધ યોજનાઓ ની માહિતી આ કાર્યક્રમમાં ગામ જનોને આપવામાં આવી હતી

Translate »
%d bloggers like this: