મહુવા તાલુકાના ગ્રામ્ય ભુતેષવર પાથમિક શાળાએ વૃક્ષો રોપાણ કરતા મહુવા તાલુકાના

મહુવા તાલુકાના ગ્રામ્ય ભુતેષવર પાથમિક શાળાએ વૃક્ષો રોપાણ કરતા મહુવા તાલુકાના‚

વ્યવસ્થા પરિવર્તન પાર્ટી પ્રમુખ પ્રેમજીભાઇ સરવૈયા તેમજ ઉપસરપંચ. સરપંચ વીજયભાઇ વાળા તેમજ શાળા ના શીકષક

માવજીભાઇ બાબરીયા તેમજ મહુવા થી રાવલીયા સાહૈબ અને શાળા ના s m cકમીટીના અધ્યક્ષ બાલાભાઇ ભીલ ઉપાધ્યક્ષ પ્રેમજીભાઇ સરવૈયા અને શાળા ના વિધાર્થી બાળકો મોટી સંખ્યા મા જોડાયા હતા

Translate »
%d bloggers like this: