મહુવા પૂર્વધારાસભ્યશ્રીની માંગને મંજુરી મળતા તરેડી-બોડા ગામના રહીશોમાં આનંદ

મહુવા તાલુકાના તરેડીથી બોડા જવાનો રસ્તો જે હાલ પેવર બનવા જય રહયો હોવાથી બોડા અને તરેડી ગામના રહેવાશીઓમાં ઉત્સાહ જોવા મળેલ .

 

વર્ષોથી જે માર્ગમાં લોકો ચાલવાથી પણ નિરાશ થતા હતા એ માર્ગને પેવર બનવાની મંજુરી મળી ગયેલ હોવાથી લોકોમાં હર્ષની લાગણી જોવા મળે છે.

મહુવાના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાવનાબેન આર મકવાણાની માંગને સ્વીકારીને મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં તરેડીથી બોડાના માર્ગને બનવવાની મંજુરી મળેલ છે.

મુખ્યત્વે બોડા અને તરેડી ગામના પરિવહન કરતા લોકો તેમજ  વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે એક જરૂરિયાત સંતોષ કારક બની રહેછે.

Repotar-Mukesh M Makwana

 

Translate »
%d bloggers like this: