CAAઅને NRC કાયદા ને તાત્કાલિક રોકવો અને રદ બાબત જ્યભારત

 

પ્રતિશ્રી,
મહામહિમ, રાષ્ટ્રપતિશ્રી
ભારત દેશ. દિલ્લી.

“આવેદનપત્ર” નાયબ કલેકટરશ્રી મહુવા મારફત…

 

 

 

 

વિષય : CAAઅને NRC કાયદા ને તાત્કાલિક રોકવો અને રદ બાબત

જ્યભારત
સવિનય સાથ ઉપરોક્ત વિષય અન્વયે આપ મહામહિમશ્રી ને જણાવવાનું કે ભારત દેશ મા હાલ જે એન,આર,સી, અને સી,એ,એ, નામના જે કાયદા ને લય ને દેશમા આરાજકતા અને ભયનો માહોલ ઉભો થયો છે જેથી લોકો સ્વયંભૂ પોતાની રીતે આ કાયદા ની વિરુદ્ધમા શાંતિ પૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા

 

 

હોય એનો અર્થ એ કે લોકો કાયદા ની વિરુદ્ધમાં છે અને આવિરોધ પ્રદર્શન કરી રહેલ લોકોપર પોલીસે નિર્દોષતા પૂર્વક અને બરબરતા પૂર્વક બળ પ્રયોગ કરી ને લાઠી ચાર્જ કરી ને બગેરે પ્રકારે બેરહેમીથી માર મારેલ હોસ્ટેલ.કોલેજ માં ગેરકાયદેસર ઘુસી ને વિદ્યાર્થી સાથે ગેરવર્તન કરી ને યુવક અને યુવતીઓ ઢોર માર મારેલ આવિરીતે અનેક જગ્યાએ પોલીસોએ લોકો

 

સાથે ગેરવર્તન કારેલ તે તમામ પોલીસો સામે કાયદેસર ની કાર્યવાહી કરી તેમને ડિસમિસ કરીને તેની સામે કાયદેસરના પગલાં ભરવા .

ભારતદેશ ના કાયદા અને બંધારણના આર્ટિકલ 14,15 અને 21 નો ભંગ થાય છે ભારતીયે બંધારણીય મહામુલા મૂલ્યો અને માનવીય મૂલ્યો લોકશાહી,સમાનતા,સ્વતંત્રતા, બિનસાંપ્રદાયિકતા,બંધુતા,મિત્રતા,ન્યાય,શાંતિ, જેવા મહામુલા મૂલ્યો નું હનન થઈ રહ્યું છે જેથી અમારી લાગણી અને માંગણી છે કે ,CAA.અને NRC. કાયદા ને તાત્કાલિક રોકવા અને કાયમી માટે રદ કરવા એવી અમારી લાગણી અને માંગણી છે

લી.
રાજ અશ્વપ્રેમી
અધ્યક્ષ.
નાગરિક અધિકાર મંચ.

ભાવેશ પરમાર.
ઉપાધ્યક્ષ.
અખિલ ભારતીય સૂચના એવમ માનવાધિકાર સંઘ.

અશોક બાંભણીયા.
પ્રમુખશ્રી.
કલહમરાહો સંગઠન.મહુવા.

નિશાદ કુરેશી.
RTI એક્ટિવિષટ.

તથા. જીતુભાઇ.મારુ.
મેઘાબેન .
રાજેશ દલ.
અરવિંદભાઈ વાઘ.
વિથલભાઇ સોલંકી.
ઇદરીશ મોગલ.
પ્રેમજી સરવૈયા.
સોહિલ સોરઠીયા.
મહેંદી પઠાણ.
ઈમ્તિયાઝ મુલતાની.
શાહિદ સમાં
તોસીફ ખરેડિયા
તથા અસંખ્ય કરકરો હાજર રહેલા….

Translate »
%d bloggers like this: