મહુવા ફાસ્ટ ન્યૂઝ
મહુવા ફાસ્ટ ન્યુઝ અપડેટ
આખરે માનવભક્ષી દિપડો પાંજરે પુરાયો
મહુવા ના કસાણ ગામે રહેતા આરતી બહેન શામજીભાઈ નામની યુવતી પર દિપડાના હુમલાથી યુવતી નું મોત નીપજ્યું હતું
ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ખડે પગે રહીને 11 દિવસ ની મહેનતે દિપડાને પાંજરે પુરયો
કસાણ અને સલોલી ગામની વચ્ચે થી દિપડો પાંજરે પુરાયો
દિપડો પાંજરે પુરાતા આસપાસ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો