મહુવા ના ઈતિહાસમાં પ્રથમ વખત દલિત વિસ્તારના વાલ્મીકી વાસમાં ભાવનગર રેન્જ ના આઈ. જી.પી. શ્રી અશોક કુમાર યાદવે મુલાકાત લીધી હતી

મહુવા ના ઈતિહાસમાં પ્રથમ વખત દલિત વિસ્તારના વાલ્મીકી વાસમાં ભાવનગર રેન્જ ના આઈ. જી.પી. શ્રી અશોક કુમાર યાદવે મુલાકાત લીધી હતી.

સાથે ભાવનગર ના ડી. એસ. પી. શ્રી જયપાલસિંહ રાઠોડ, ડી. વાય. એસ. પી. શ્રી જાડેજા, રીડર પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જાડેજા,મહુવા ના પોલીસ ઈન્સ્પેકટર શ્રી દિપક મિશ્રા,

ગુજરાત વણકર સેવા સમાજ ના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા, પી. એસ. આઈ. શ્રી ગોહિલ, શ્રી બિલખીયા, નકવી, મહુવા વાલ્મીકી સમાજ ના પ્રમુખ શ્રી રમેશભાઈ મહિડા, માવજીભાઇ બાબરિયા, હરિભાઈ વાઘ વિગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.

ચુડાસમા દેવેન્દ્ર =Livecrimenews

મહુવા ના ઈતિહાસમાં પ્રથમ વખત દલિત વિસ્તારના વાલ્મીકી વાસમાં ભાવનગર રેન્જ ના આઈ. જી.પી. શ્રી અશોક કુમાર યાદવે મુલાકાત લીધી હતી

Translate »
%d bloggers like this: