મહુવા ના માંળવાવ..ની પી એસ સી સેન્ટર ની બેદરકારી ના કારણે કોલી મહિલા નું બેદરકારી ના કારણે મૃત્યુ થયુ છે

મહુવા ના માંળવાવ..ની પી એસ સી સેન્ટર ની બેદરકારી ના કારણે કોલી મહિલા નું બેદરકારી ના કારણે મૃત્યુ થયુ છે

જેની બેદરકારી સામે fir thai mate eબાબતે ન્યયા આપવા માટે આગેવાનો sir t ma ભેગા થયા..

મુન્ના ભાઈ ચોગઠ.. રમેશ ભાઈ જેઠવા.. ધરમશી ભાઈ ધાપા કલ હમારા ટીમ ટીમ અને હરેશ ભાઈ મેર અને અક્ષયભાઈ ચુડાસમા.. રાકેશ ભાઈ કોલી સેના બધા આગેવાનો ભેગા થયા છે

મૃતક મહીલા નાં મૃત્યુ નું સત્ય બહાર આવે અને દોશીતો ને સજા મળે એ જરૂરી છે.તમામ સાથીઓ તમને સામાજીક કમિટમેન્ટ માટે સલામ🏃‍♂️🙋‍♂️🙏🏻
જો હાં..તો ખૂબ શેર કરો, એ યુવાનો ને ન્યાય માટે સપોર્ટ કરો.

gf

Translate »
%d bloggers like this: