મહુવા કોળી સમાજના.સવો .સગંઠનદ્વારા તા 24/7/19 ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું કોળી સમાજમાં સામાજિક, રાજકીય, શૈક્ષણિક જાગૃતિનુ કામ કરે છે અને કોળી સમાજ પર થતા

  • મહુવા કોળી સમાજના.સવો .સગંઠનદ્વારા તા 24/7/19 ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું
    કોળી સમાજમાં સામાજિક, રાજકીય, શૈક્ષણિક જાગૃતિનુ કામ કરે છે અને કોળી સમાજ પર થતા


તાજેતરમાં કોળી સમાજની 11 વર્ષની દિકરી જે બોરતળાવમા હીરાના કારખાનેદાર સુરેશ માઘવાણીએ કારખાનાની ગલેરીમાં બોલાવીને શારિરીક અડપલા અને દુષ્કર્મ કરતા કોળી સમાજના લોકો ને જાણ થતાં બનાવ પ્રકાશમાં આવ્યો


આરોપી સુરેશ માઘવાણી ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી નો પિતરાઈ ભાઈ હોય ભોગ બનનાર દિકરીની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ખુબજ તકલીફ પડેલી અને સામાજિક આગેવાનોએ પોલીસ તંત્ર પર દબાણ કરતા ફરીયાદ દાખલ કરી હતી અમારી માંગણી છે કે આ કેસને જડપથી સલાવવામા આવે અને આરોપીને ફાંસીની સજા કરવામાં આવે અમો આશા રાખીએ છીએ કે આ કેસને તાત્કાલિક ચલવવામા આવે અને ફાંસીની સજા કરવામાં આવે નહીતર અમારે ન્યાય માટે આખા ગુજરાતમાં આંદોલન કરવાની ફરજ પડશે તેવી માંગ સાથે આવેદનપત્ર આપીયૂ

Translate »
%d bloggers like this: