અસામાજીક તત્વોને રોકવા માટે કલ હમારા યુવા સંગઠન મહુવા દ્વારા કલેકટરશ્રીને રજૂઆત

કલેક્ટર શ્રી મહુવા

વિષય: ભાવનગર આર્મીમેનના માતા અને તેમના પરિવારજનો સાથે મારામારી કરીને પિસ્તોલ બતાવીને ધમકી આપતા માથાભારે તત્વો સામે કડક પગલાં લેવા તેમજ પોલીસ ફરિયાદ દાખલ કરવા બાબત.ok

સહ વિનય સાથે જાણવાનું કે તા.4/06/2020ના રોજ ભાવનગર આર્મીમેનની માતા અને તેમના પરિવારને રાજેશ જોષી દ્વારા માર મારી, ગાળો આપી, પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ. તે બાબત આપ સાહેબને નમ્ર અરજ છે કે નામ સાથે જોડાયેલ અરજી લખાવ્યા મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે.જો બે-ત્રણ દિવસમાં ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો આખા ગુજરાતમાં સંગઠન દ્વારા આંદોલન કરવામાં આવશે. આ સાથે તારીખ 4/06/2020ના રોજ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ છે. તે જોડેલ છે.


કલહમારા યુવાસંગઠનના કાર્યકરો પ્રેમજીભાઇ સરવેયા, બળુભાઈ બારૈયા,વગેરે દ્વારા હાજર રહી અસામાજીક તત્વોને રોકવા માટે કલેકટરશ્રીને મોખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

Translate »
%d bloggers like this: