મહુવા તાલુકા ના તેમજ વિશ્વ પ્રસિદ્ધ ધામ બગદાણા તેમજ આજુબાજુના ગામો મા વરસાદ

આજ રોજ વિશ્વ પ્રસિદ્ધ ધામ બગદાણા તેમજ આજુબાજુના ગામો મા ગાજવિજ સાથે વરસાદ વરસ્યો હતો જેમા

મોણપર.દેગવડા.નાના ખુટવડા.જાગધાર.ખારી.બેલમપર.કરમદીયા.ના આજુ બાજુ ના ગામો મા વરસાદ વરસ્યો હતો જેમા ખેડુતો મા ખુશી નો માહોલ જોવા મલ્યો હતો

Translate »
%d bloggers like this: