અલ્ટ્રા ટ્રેક કંપની દ્વારા મહુવા માઈનીંગ પ્રોજેક્ટ દ્વારા નવી એમ્બ્યુલન્સ નો પ્રારંભ

અલ્ટ્રા ટ્રેક કંપની દ્વારા મહુવા માઈનીંગ પ્રોજેક્ટ દ્વારા નવી એમ્બ્યુલન્સ નો પ્રારંભ

અલ્ટ્રા ટ્રેક કંપની દ્વારા આજે મોરારીબાપુ ના હસ્તે એમ્બ્યુલન્સ નો પ્રારંભ કરાયો હતો તારીખ 01/08/2019 ના રોજ એમ્બ્યુલન્સ નો પ્રારંભ કરાયો હતો

આ એમ્બ્યુલન્સ મા એક ડોક્ટર પણ રહેશે મહુવા તળાજા વિસ્તાર ના ગામડામાં મેડિકલ ને લગતી સેવા આપવામાં આવશે આ પ્રસંગે અલ્ટ્રા ટેક કંપની ના ફક્સન હૈડ ભાનુભાઈ પરમાર વિવેક સાહેબ અશોક જોશી સંજય ત્રીવેદી ભુપેન્દ્રસિંહ રાઠોડ ભરત પટેલ માઇનીંગ વિસ્તાર ના સરપંચો તથા ખેડૂતો ઉપસ્થિત રહયા હતા

અહેવાલ :- શિવા રબારી બાંભોર

 

અમારી દરેક અપડેટ મેળવો તમારા મોબાઈલ પર નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો લાઈવ અપડેટ

Translate »
%d bloggers like this: