જનતા કર્ફૂને લઇ મહુવા શહેર અને ધાર્મિક સ્થળ બંધ

આજરોજ ભારતભારમાં જનતા કર્ફૂને ધ્યાને લઇ લોકોએ બંધ પાળેલ .

મહુવા ભાવનગર નેશનલ હાઇવે જનતા કર્ફૂને કારણે ઉજડ બની ગયો.

તેમજ મહુવા શહેરના સુપ્રસિદ્ધ  સ્થળો ભૂતનાથ મહાદેવ મંદિર તેમજ દરીયા કિનારે આવેલ ભાવની મંદિર પણ બંધના એલાનને સમર્થન આપેલ .

 આ જોતાની સાથેજ લોકોમાં ભયનો માહોલ જોવા મળેલ કે ધાર્મિક સ્થળ બંધ હોવાથી લોકો ઘર બહાર જવાનું પણ ટાળી દે છે.

તેમજ જાહેર સ્થળો પણ સુમચામ દેખાય આવે છે

ભવાની મંદિરના પટાગણમાં તેમજ દરિયામાં દર રવિવારે લોકોની ભીડ જોવા મળતી હોય છે પણ જનતા કર્ફૂના કારણે દરિયાય કિનારો ચૂમચામ જોવા મળે છે.

મહુવા શહેરની મધ્યમાં આવેલ વશીતળાવ  વિસ્તાર સવારે ૬ વાગ્યાથી લઇ રાત્રે ૧૨ વાગ્યા શુધી જનતાની આવર-જવર થતી હોવા છતા પણ ૨૨-૦૩-૨૦૨૦ના એકદમ માનવ રહિત જોવા મળેલ . લોકોની આવર-જવરની પાખી હાજરી જોવા મળેલ છે.

તેમજ મહુવા શહેરના પરખ્યાત વિસ્તાર એટલે મેધદુત સિનેમા રોડ પણ એકદમ માનવ રહીત જોવા મળે છે.

                                                  

ઘણી જગ્યાએ જાહેર સ્થળોમાં તા-૩૧-૦૩-૨૦૨૦ શુધી લોકોને ન જવા માટે હોર્ડિંગ પણ લગાવી દેવામાં આવેલ છે.

Translate »
%d bloggers like this: