માન્યવર કાશીરામ સાહેબની જન્મ જયંતી સોશિયલ મીડિયામાં ઉજાગર કરતા બહુજનો.


૧૫ માર્ચ ૨૦૨૦ના રોજ માન્યવર કાશીરામજીના જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા બહુજનો.
ભારત દેશની સામાજીક અને રાજકીય વ્યવસ્થાને ઉજાગર કરનાર માન્યવર કાશીરામ  સાહેબને કોટી કોટી વંદન , સામાન્ય લોકોનું  જીવનધોરણ સુધારનાર માન્યવર કાશીરામ સાહેબના જન્મ દિવસ પર બહુજનોએ સોશિયલ મીડિયામાં જન્મ જયંતિની વર્ષા બહાવી દીધી .
મહાપુરુષોના જન્મ દિવસને શુભેચ્છા પાઠવી બહુજનોએ કાશીરામ સાહેબને લોકોની વચ્ચે બહુજનોના ઉત્થાન માટે કરેલ કાર્યોને તાજા કરાવ્યા.
જે મહાનુભાવોએ દેશના બહુજનો માટે રાત-દિવસ એક કરી દેશની જનતાને સ્વમાનથી જીવન વિતાવવાની પ્રેરણા આપી,એવા મહાપુરુષોને બહુજનનો કયારેય ભૂલશે નહી .

 

દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો સત્ય સચોટ અને સંપૂર્ણ સમાચાર

Translate »
%d bloggers like this: