મહીસાગર :લુણાવાડા પાનમ નદી માં 2 યુવાન ડૂબ્યા 1 નું મોત

 

 

 

મહીસાગર :બ્રેકીંગ

મહીસાગર :લુણાવાડા પાનમ નદી માં 2 યુવાન ડૂબ્યા 1 નું મોત
લુણાવાડા શહેર વિસ્તાર ના યુવાન પાનમ નદી માં મચ્છી મારી કરવા જતાં નદી ના પાણી માં ડૂબ્યા
2 યુવાન પૈકી યુવાન નું ડૂબી જતાં મોત
લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પોંહચી યુવાનો ને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ

 

મહીસાગર લુણાવાડા :રિપોર્ટર મહેશ ડામોર

Translate »
%d bloggers like this: