મહીસાગર : જીલ્લા માં વધતા કોરોના ના કેશ ને લઈ વેપારી મંડળ દ્વારા મહત્વ નો નિર્ણય
મહીસાગર : બ્રેકીંગ
મહીસાગર : જીલ્લા માં વધતા કોરોના ના કેશ ને લઈ વેપારી મંડળ દ્વારા મહત્વ નો નિર્ણય
લુણાવાડા માં વેપારીઓ દ્વારા સ્વયંમ ભૂ સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા નો નિર્ણય તેમજ રવિવારે રજા રાખવા સૂચન કરાયું
વેપારીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તમેજ માસ્ક ફજીયાત પહેરવા સૂચના અપાઈ
રિપોર્ટર =મહેશ ડામોર મહીસાગર