કડાણા તાલુકાના સરસવા ઉત્તરમાં બોલેરો પલટી જતાં એકનું મોત

મહીસાગર બ્રેકીંગ

કડાણા તાલુકાના સરસવા ઉત્તરમાં બોલેરો પલટી જતાં એકનું મોત

કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ પલટી જતા બની ઘટના

ઘાસવાડા ગામના વતની કનુભાઈ ડામોરનું ઘટના સ્થળે મોત

મૃતકના ભાઈને ગંભીર ઇજા થતાં 108 મારફતે સારવાર અર્થે લઇ જવાયા

ડિટવાસ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી

રિપોર્ટર =મહેશ ડામોર  મહીસાગર

Translate »
%d bloggers like this: