મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા ના આગરવાડા ગામે સમાજ કલ્યાણ દ્વારા સાધન સામગ્રી વિતરણ કરવામાં આવી.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા ના આગરવાડા ગામે સમાજ કલ્યાણ દ્વારા સાધન સામગ્રી વિતરણ કરવામાં આવી.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના આગરવાડા ગામે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ સિલાય કામ કરતા તેમજ છૂટક હાથલારી નો ધંધો કરતા તથા દૂધ દહીંનો ધંધો કરતા તેમજ છૂટક વેપારીઓ માટે સાધન સહાય આપવામાં આવેલ હતી. જેમાં અજયભાઇ દરજી તેમજ સમાજ કલ્યાણ નિરીક્ષક સુનિલભાઈ પરમાર ધ્વરા વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર = મહેશ ડામોર મહીસાગર

Translate »
%d bloggers like this: