મહીસાગર જિલ્લા ના સંતરામપુર તાલુકા ના રાણીજીની પાદેડી ગામે મનરેગા હેઠળ 410લોકો ને રોજગારી મળી

 

 

મહીસાગર જિલ્લા ના સંતરામપુર તાલુકા ના રાણીજીની પાદેડી ગામે મનરેગા હેઠળ 410લોકો ને રોજગારી મળી
કોરોના વાયરસ ની મહામારી ના કારણે દેશ ભર માં લોકડાઉન કરાયું છે ત્યારે સરકાર દ્વારા રોજગારી ના પ્રશન નિવારવા માટે વિવિધ પગલાંઓ ભરવામાં આવ્યા છે. હાલ લોકડાઉન ના કારણે રોજગારી મેળવવા માટે બહાર જવાનુ કે અન્ય શહેરો માં રોજગારી મેળવવાનું શક્ય નથી ત્યારે સરકાર શ્રમિકો, કારીગરોને સ્થાનિક સ્તરે રોજગારી મળી રહે તે માટે પ્રયાશ કરી રહી છે. મહીસાગર જિલ્લા ના ગ્રામ વિકાસ મનરેગા યોજના ઓ હેઠળ વિવિધ કામોની શરૂયાત કરી શ્રમિકો સ્થાનિક સ્તરે રોજગારી અપાય રહી છે જે રાણીજી ની પાદેડી ડી.આર. ડી એ ધ્વરા મનરેગા યોજના હેઠળ ગામ તળાવ ઉંડુ કરવાનાં કામની શરૂયાત કરી સ્થાનિકો ની લોકડાઉન દરમિયાન રોજગારી ની સમસ્યા નું નિવારણ કરવાનો પ્રયાસ કરાયો છે.

 

 

 

રીપોર્ટર મહેશ ડામોર મહીસાગર

Translate »
%d bloggers like this: