મહીસાગર જિલ્લા ના વિરણીયા ક્રોસિંગ પાસે ક્રોગ્રેસ પક્ષ દ્વારા જળ સેવા એજ પ્રભુ સેવા

 

મહીસાગર જિલ્લા ના વિરણીયા ક્રોસિંગ પાસે ક્રોગ્રેસ પક્ષ દ્વારા જળ સેવા એજ પ્રભુ સેવા આ વાક્ય ને સાર્થક કરવા માટે અને વટે માર્ગુ ઓ ને ઉનાળા ની સીજન માં પીવાના પાણી ની સગવડ મળી રહે તે માટે વિરણીયા જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી અને ઓબીસી સેલ ના મહીસાગર જિલ્લા ના પ્રમુખ ગુલાબસિંહ ચૌહાણ, લુણાવાડા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ કિશોરસિંહ, લુણાવાડા શહેર પ્રમુખ સુરેશભાઈ પટેલ, ગામનાં સરપંચ શ્રી ઉદેસિંહ ચૌહાણ અને જૂથ કોંગ્રેસ ના ગુંજનભાઈ કાકા તેમજ કોંગ્રેસ ના કાયર્કરતા ઓ હાજર રહ્યા અને પીવાના પાણી ની પરબ નું આયોજન કર્યું તેમજ છાસ વિતરણ નો પણ કાર્યકમ કરમાં આવ્યો.

 

 

રીપોર્ટર મહેશ ડામોર મહીસાગર

Translate »
%d bloggers like this: