આજે મહેસાણા સજ્જડ બંધનું એલાન.ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ એલ.આર. ડી.ની ભરતીમાં થયેલ અન્યાય વિરોધમાં મહેસાણા જડબેસલાક બંધ પાળવાનું ઓ.બી.સી, એસ.સી. અને એસ.ટી સમાજ દ્વારા એલાન કરવામાં આવ્યું છે

આજે મહેસાણા સજ્જડ બંધનું એલાન.ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ એલ.આર. ડી.ની ભરતીમાં થયેલ અન્યાય વિરોધમાં મહેસાણા જડબેસલાક બંધ પાળવાનું ઓ.બી.સી, એસ.સી. અને એસ.ટી સમાજ દ્વારા એલાન કરવામાં આવ્યું છે

.ત્યારે ઉપરોક્ત દરેક જ્ઞાતિ સમાજોના આપણા ભાઈઓ – બહેનો,વડીલશ્રીઓ સરકારશ્રીના વર્ગ- ૧,૨,૩ અને વર્ગ – ૪માં ફરજ બજાવતા તમામને આ બંધના એલાનમાં સાથ- સહકાર આપી – અપાવી આપણી દીકરીઓને યોગ્ય ન્યાય મળે તેમાં મદદરૂપ બની રહેશો

આભાર સહ ધન્યવાદ..

મહેસાણામાં સમાજ અને ઓબીસી-એસ.સી-એસ.ટી

વર્ગની એકતા અને તાકાતનો પરચો….

મહેસાણા સજ્જડ બંધ…

આજે તો નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલનું કાર્યાલય અને મહેસાણા જિલ્લાનું કાર્યાલય બંધ….

જો હજુ શાનમાં સમજી જાઓ,તો ભલાઇ છે,

નહીતર નીતિનલાલ રાજનીતિમાંથી નાબૂદ કરી દઈશું..અને ગાંધીનગર કમલમને પણ તાળા લગાવી દઈશુ….

“આપણો સમાજ, આપણી ફરજ”

Translate »
%d bloggers like this: