Lrd ભરતી મા અન્યાય થયો બાબતે શુ કહેછે મહિલાઓ

Lrd ભરતી મા અન્યાય થયો બાબતે શુ કહેછે મહિલાઓ

આજ રોજ બપોરે 3.15 કલાકે દ્વારકેશ હોસ્ટેલની નીચે, નવા ગંજના સામેના ભાગે, ચાણસ્મા હાઇવે રોડ ખાતે LRD ભરતી માં મહિલા ઓપન કેટેગરી અને અન્ય કેટેગરી (Sc, St,Obc) માટે બંધારણીય નિયમ વિરૂદ્ધ નિમણુંક હોવાથી વિરોધ વ્યક્ત કરવા અને સાચી વાતની રજુઆત માટે બહેનો ભેગા થઈ અને જણાવ્યું છે કે આવતા મંગળવાર સુધી હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશ મુજબ અમલ કરો અને જો અમોને ન્યાય નહિ મળે તો અમે પરિવાર સાથે ગાંધીનગર સરકાર નો ઘેરાવ કરી ને ન્યાય મેળવીશું. અમે ભીખ માંગવા નહિ ન્યાયિક અધિકાર લેવા માટે આવીશું તે સરકાર જાણી લે તેમ મહિલાઓ એ જણાવ્યું હતું.

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ તમારા મોબાઇલ પર

તસ્વીર : પરેશ ઝાલા પાટણ

Translate »
%d bloggers like this: