ગ્રામ દક્ષિણા મૂર્તિ અને કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર મણાર

ગ્રામ દક્ષિણા મૂર્તિ અને કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર મણાર
ભાવનગર જીલ્લા ના તળાજા તાલુકા ના મણાર ગામે ચાલતા  કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર ના સેન્ટર ઇન્ચાર્જ ડો વીરેન્દ્ર સિંઘ દ્વારા કરવામાં આવેલ સંશોધન દ્વારા કૃષિ સબંધી હસ્તશેપો ને પ્રોત્સાહન આપતી નવી ક્રાંતિકારી સંશોધન દ્વારા ખેડૂતો ની આવક વધારવા માટે પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા ગ્રામ દક્ષિણા મૂર્તિ મણાર ખાતે કરવામાં આવ્યું
       
કૃષિ બાગાયત  વિકાસ કેન્દ્ર નો મુખ્ય ઉપદેશ્ય ખેડૂતોના ક્લાયન માટે અસરકારક પ્રતિ ક્રિયાત્મક ટેક્નોલોજી ના વિકાસ દ્વારા ખેડૂતોની આવક વધારવાના કર્યો કરવામાં આવે છે.   જેમાં ઇન્ટીગ્રેટેડ બાયોગૅસ સાથે વર્મીકમ્પોસ્ટ યુનિટ રાખી ને ઓર્ગેનિક કૃષિ તરીકે ની પહેલ શરુ કરવામાં આવી છે.   
   આવા બાયોગૅસ સાથે ના વર્મીકમ્પોસ્ટ ના મુખ્ય ફાયદા  
1:-  ગેસ ઉત્પાદન થી દરોજ ની રસોઈ કરીશકાય છે 
2:-  બાયોગૅસ ની રાબડી થી વર્મીકમ્પોસ્ટ યુનિટ મા નાખી ને સારું અળસિયા નું ખાતર બનાવી શકાય છે 
3:- વર્મીકમ્પોસ્ટ યુનિટ એ એક ખૂબ મજબૂત છે એની 25 વરસ સુધી વાપરી શકાય છે 
4:- દરોજ ગેસ તથા અળસિયા ના  ખાતર માટે રાબડી મળી  શકે છે 
5:-  મણાર કેન્દ્ર માં જિલ્લા નું પ્રથમ બાયોગૅસ સાથે અળસિયા ના ખાતર તથા ઓર્ગેનિક ખેતી માટે જીવામૃત તથા બીજઅમૃત બનાવવા ના એક યુનિટ રાખવામાં આવ્યું છે
    તાજેતર માં શ્રી  વરુણકુમાર(IAS)DDO ભાવનગર ,શ્રી આશીષ કુમાર (IAS)DDO બોટાદ, PD-ATMA બલદાણીયા, ડો.પી.કે.શુકલા ચીફ સ્પેશિયલ પ્રોજેક્ટ  તથા ખેડૂતો ની હાજરીમાં આ એકમ નું ઉદ્દઘાટન કર્યું અને ખૂબ આશા વ્યક્ત કરી 
  નોંધ :- વધુ માહિતી માટે. ડૉ. વીરેન્દ્રસિંઘ સાથે સંપર્ક કરો. અને મણાર કેન્દ્ર ની મુલાકાત લો. 
તસ્વીર :- પી.ડી ડાભી તળાજા 
અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો
Translate »
%d bloggers like this: