રાજુલા માં લોક દરબાર નું ભવ્ય આયોજન

*વંદે માતરમ્*
*લોકદરબાર રાજુલા – જાફરાબાદ*

રાજુલા જાફરાબાદ વિસ્તારના દરેક લોકોને જણાવવાનું કે આપણા વિસ્તાર ના પડતર પ્રશ્નો કે જેનું નિરાકરણ આવવામાં સમય લાગ્યો હોય અથવા ના થયો હોય તો સરકાર ના પ્રતિનિધિ તરીકે આપણા અમરેલી જિલ્લા ના પ્રભારી મંત્રી શ્રી *ધર્મેન્દ્રસિંહ*(હકૂભા) *જાડેજા* નો લોક દરબાર આપણા શહેર મા યોજવાના છે ત્યારે આપણા પ્રશ્ન નું નિરાકરણ સ્થળ પર જ આવે તે માટે તમારા પ્રશ્નો લેખિત મા (૩ કોપી) મા સ્થળ પર લાવવા…

સમય / સ્થળ :

૧૧ :૦૦ થી ૦૧ :૦૦ તા :૧૭ /૦૯ /૨૦૧૯ મંગળવાર
*માર્કેટિંગ યાર્ડ, રાજુલા*

૦૪ :૦૦ થી ૦૭ :૦૦
તા :૧૭ /૦૯ /૨૦૧૯ મંગળવાર
*નગરપાલીકા કોમ્યુનિટી હોલ, જાફરાબાદ*

નિમંત્રક :
*રવુભાઈ ખુમાણ*
*મહામંત્રી અમરેલી જિલ્લા ભાજપ*

Translate »
%d bloggers like this: