લાઈવ બ્લડ બેક પાલીતાણા

લાઈવ બ્લડ બેક પાલીતાણા
લાઇવ બ્લડ બેન્ક” 2018 માં ” social Army નામના ગ્રુપ દ્રારા ” સામાજિક સેવા ના ભાગ રૂપે શરૂ કરવામાં આવી હતી જેમાં અને આજે અસંખ્યાકિંમતી જિંદગી માં ખુશાલી લાવ્યા છે એક નાના વિચાર થી ખૂબ મોટું સર્જન થયું છે

લાઇવ બ્લડ બેંકે આને લીધે લોહી એકત્રિત કરવા માટે ક્યારેય કોઈ કેમ્પ લીધો નથી છતાં લોહી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવ્યુ છે.

Live બ્લડ બેંક લોહી આપવા માંગતા દાતાને સીધા જે દર્દી ને લોહીની જરૂરિયાત છે તેમને મળાવે છે

લાઈવ બ્લડ બેન્ક પાસે લોહી દાન કરનારની માહિતી સંગ્રહ કરે છે અને જેની મદદથી લોહી ની જરૂર હોય તેવા દર્દી ને મદદ કરે છે.
આ સેવાકીય કાર્ય માં આપનું નામ ,બ્લડ ગ્રુપ અને ગામ કે શહેર લખી ને અમને મોકલો જેથી આપડે સર્વે સાથે મળી લોકો ની સેવા કરી શકીએ હાલ આ live bank સુરત માં કાર્યરત છે આજથી આપડે પાલીતાણા માં પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો આ કાર્ય માં સહયોગ આપો
live blood bank palitana
9712787624
આપની માહિતી આ નંબર પર whstapp કરી આપશો.

 

ન્યુઝ અહેવાલ :- કિરીટ સાગઠીયા પાલીતાણા

Translate »
%d bloggers like this: