મોટાભાગની અનુસુચિત જાતિઓ મુળે કોળીની જ પેટા જાતિઓ છે. ગોતમ બુધ મોસાળ પક્ષે કોળી અને પિતાના પક્ષે કોળીની જ પેટાજાતિ એવા શાક્ય(કોળી) હતા. ગોતમ બુધના સમયમાં શાક્યો અને કોળીઓ વચ્ચે છુટથી થતાં લગ્ન વ્યવહારો થી એ સાબિત થાય છે કે આ બંને મુળે એક જ જાતિની પેટાજાતિઓ હતી

મોટાભાગની અનુસુચિત જાતિઓ મુળે કોળીની જ પેટા જાતિઓ છે.
ગોતમ બુધ મોસાળ પક્ષે કોળી અને પિતાના પક્ષે કોળીની જ પેટાજાતિ એવા શાક્ય(કોળી) હતા.
ગોતમ બુધના સમયમાં શાક્યો અને કોળીઓ વચ્ચે છુટથી થતાં લગ્ન વ્યવહારો થી એ સાબિત થાય છે કે આ બંને મુળે એક જ જાતિની પેટાજાતિઓ હતી.

ગોતમ બુધ દ્વારા પ્રવર્તન કરાયેલ ધર્મને મોટાભાગે કોળી અને કોળીની જ કોઈ ને કોઈ પેટાજાતિના હોય એવા રાજાઓએ જ વધારે અપનાવ્યો.
ગોતમ બુધના ધમ્મને સૌથી વધુ કોળીઓએ જ અપનાવ્યો હતો.
પરંતુ તમામ કોળી બૌદ્ધ બની ગયા હતા એમ ના જ કહી શકાય.
હકીકતમાં જે કોળીઓ અથવા કોળીની જે પેટા જાતિઓના લોકો બૌદ્ધ બની ગયા હતા એમને જ પુસ્યમિત્ર શૃગની પ્રતિ ક્રાંતિ બાદ અછુત બનાવવામાં આવ્યા.

આ વાત તમને ક્યાંય કોઈ પુસ્તકમાં લખાયેલી જોવા નહીં મળે કારણ કે આ સંશોધન જગદીશ સોલંકી નું છે.
ડો. બાબાસાહેબ આંબેડકરે એ તો કહ્યું છે કે અછુતો પુર્વે બૌદ્ધ હતા. પણ એ બૌદ્ધો બૌદ્ધ બન્યા પહેલાં કોણ હતા ? શું હતા ? એની સ્પષ્ટતા કરી નથી.
એ સ્પષ્ટતા હું કરી રહ્યો છું કે હાલની અનુસુચિત જાતિના લોકો પુર્વે ના અછુતો અછુત બન્યા પહેલાં બૌદ્ધ હતા અને બૌદ્ધ બન્યા એ પહેલાં કોળી હતા.

~જગદીશ સોલંકી

Translate »
%d bloggers like this: