સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના દરૉદ અને ચમારડી છેલ્લા ગામ હોય અને લિંબડી ધંધુકા રોડ ને જોડતો દરોદ ચમારડી રોડ અંદાજે પાંચથી થી સાત વર્ષ દરમિયાન રોડ કામ થયું નો હોવાથી દરોદ ગામમાં થી પસાર થતો રોડ અતી ભયંકર હોવાથી વિદ્યાર્થીઓ ને પણ લિંબડી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ન પણ ભારે તકલીફ પડે છે

અને સરકારી એસટી બસ પણ આવવા તૈયાર નથી ગયા વર્ષ અતી.વરસાદ ના કારણે રોડ રસ્તા તૂટીને ખરાબ થઇ ગયા હોવા થી
અત્યાર સુધી માં તત્રં દુવાર કોય પણ જાત ની કામગીરી કરવા મા આવી નથી તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં સરવાળે સૂનય્ય્ય

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા

Translate »
%d bloggers like this: