આજરોજ તારીખ .૨૮.૭.૨૦૨૦. રોજ.સવારે ૧૧.વાગે.નરેશભાઈ. ફોન આયો રેલવે સ્ટેશન પાસે. સમડી ઘાયલ છે ઊડી શકતું નથી ત્યાં તાત્કાલિક પહોંચીને સારવાર માટે વન વિભાગ

આજરોજ તારીખ .૨૮.૭.૨૦૨૦. રોજ.સવારે ૧૧.વાગે.નરેશભાઈ. ફોન આયો રેલવે સ્ટેશન પાસે. સમડી ઘાયલ છે ઊડી શકતું નથી ત્યાં તાત્કાલિક પહોંચીને સારવાર માટે વન વિભાગ માં મૂકીને આવ્યો lockdown થી અત્યાર સુધીમાં 112.પ્રાણીઓ પંખીઓ સારવાર આપવામાં આવી કબુતર પોપટ બુલબુલ ગૌમાતા વાનર શ્વાસન બાજ સમડી ચકલી કાબર સારવાર આપવામાં આવી જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી પાલનપુર

રિપોર્ટર ઇમરાનખાન મોગલ

Translate »
%d bloggers like this: