લીંબડી વિધાનસભા પેટાચૂંટણીમાં બહુજન_સમાજ_પાર્ટી ના ઉમેદવાર અંગે

અબડાસા, મોરબી, ગઢડા, ધારી, કરજણ, કપરાડા, ડાંગ અને
લીંબડી વિધાનસભા પેટાચૂંટણીમાં બહુજન_સમાજ_પાર્ટી ના ઉમેદવાર અંગેકપરાડા, ડાંગ અને

લીંબડી વિધાનસભા પેટાચૂંટણીમાં બહુજન_સમાજ_પાર્ટી ના ઉમેદવાર અંગે

ગુજરાત_પ્રદેશ_પ્રભારી_શ્રી_ધર્મવીર_અશોક પ્રદેશ_અધ્યક્ષ_શ્રી_એડ_અશોકભાઈ ચાવડા 

પ્રદેશ_ઉપાધ્યક્ષ_શ્રી_ધુળાભાઇ_ભાભોર તથા દરેક જિલ્લા માંથી આગેવાનોની હાજરીમાં ચર્ચા બેઠક યોજાઈ.

બેઠક માં નક્કી કરવામાં આવેલ છે કે બહુજન સમાજ પાર્ટી આવનાર પેટા ચુંટણી મા તમામ સીટો એકલા હાથે લડશે અને પોતાના ઉમેદવાર ઊભા રાખશે.

જય_ભીમ
જય_ભારત

Translate »
%d bloggers like this: