લીંબડી કોલેજ પરીક્ષાનો પ્રારંભ આજથી આજથી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી એકસ્ટ્રનલ અને રેગ્યુલર સેમેસ્ટર ચારની પરીક્ષાનો પ્રારંભ થયો હતો ત્યારે લીંબડી સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિધાર્થિનીઓ પરીક્ષા આપવા આવ્યા હતા

લીંબડી કોલેજ પરીક્ષાનો પ્રારંભ
આજથી આજથી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી એકસ્ટ્રનલ અને રેગ્યુલર સેમેસ્ટર ચારની પરીક્ષાનો પ્રારંભ થયો હતો ત્યારે લીંબડી સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિધાર્થિનીઓ પરીક્ષા આપવા આવ્યા હતા

હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે બાળકોના અભ્યાસ પણ થોભી ગયા હોય તેમ લાગે રહ્યું છે પણ સરકાર દ્વારા ઓનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે હાલમાં જોડેજોડે કોલેજોની પરીક્ષાઓ પણ ચાલુ થઇ હતી ત્યારે લીંબડી કેળવણી મંડળ સંચાલિત લીંબડી સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પરીક્ષા સેન્ટર આપવામાં આવેલ ત્યારે એકસ્ટ્રનલ અને રેગ્યુલર સેમેસ્ટર ચારની MA, MCOM, MSC, PGDCA પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ કેન્દ્ર પર હાજર રહ્યા હતા ત્યારે કોલેજ દ્વારા આવેલ તમામ પરિક્ષાર્થીઓને સેનીટાઈઝ અને તાપમાન માપી બ્લોકમા એન્ટ્રી આપવામાં આવી હતી અને પરીક્ષા આપવા આવેલ પરીક્ષાર્થીઓને કોલેજ સ્ટાફ દ્વારા સોશ્યલ ડિસ્ટેન્સ રાખી સમજણ આપી આસવાસન આપવામાં આવ્યું હતું

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: