લીંબડી ખાતે રક્ષાબંધન ઉજવણી ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક એટલે રાખડી

લીંબડી ખાતે રક્ષાબંધન ઉજવણી ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક એટલે રાખડી

ત્યારે આજે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર છે ત્યારે દેશભરમાં આ તહેવારની ઉજવણી થઇ રહી છે ત્યારે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક એટલે રાખડી અને આજના પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા માટે ભાઈના કાંડે રક્ષા પોટલી એટલે કે રાખડી બાંધી લાંબી ઉંમરની દુવા માંગતી હોય છે ત્યારે લીંબડી તાલુકા માં પણ બહેનોએ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી અને ભાઈ બહેનના પવિત્ર સંબંધો આવનાર જનમોજનમ બંધાયેલો રહે તેવી ભાઈ બહેનો એ ભગવાનને પ્રાર્થના કરી હતી

દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: