ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની કલાસીસ દ્વારા ફી માફ કરેલ છે. ફી માફી અંગે પ્રથમ પહેલ કરતા લીંબડી ના શ્રી રામ એજ્યુકેશન ટ્યુશન કલાસીસ

ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની કલાસીસ દ્વારા ફી માફ કરેલ છે.
ફી માફી અંગે પ્રથમ પહેલ કરતા લીંબડી ના શ્રી રામ એજ્યુકેશન ટ્યુશન કલાસીસ

આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયશની મહામારી , ચાલી રહી છે ત્યારે આ સમયે ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારજનો જયારે આ સમયે આર્ષિક સંકટનો અનુભવ કરી રહયા છે . તે સમયે તેમના બાળકોના અભ્યાસ અને શિક્ષણ અંગેની પણ ચિંતા સતત રહેતી હોય છે . આવી પરિસ્થિતિમાં દિવ્યરાજસિંહ જાડેજા, વિજયભાઈ રતીલાલ મકવાણા , શિવરાજસિંહ જાડેજા શ્રી રામ એજયુકેશન ટયુશન કલાસીસના સંચાલક તરીકે મારા કલાસીસમાં અભ્યાસ કરતા ઘો . ૧૦ અને ધો . ૧૨ ના ગરીબ અને મધ્યમ પરિવારના 28 વિદ્યાર્થીઓ જેનો મારા કલાસીસમાં અભ્યાસ કરતા હતા તેઓની સને ૨૦૧૯-૨૦ ના વર્ષની બાકી રહેલ ટોટલ ફી રૂા . પ ૦,૫૦૦ / – ( અંકે રૂપિયા પચાસ હજાર પાંચસો પુરા ) હું માનવતાના ધોરણે માફ કરુ છું . માફ કરેલ ફી અંગેની વિગત અને વાલીની સંમતીની માહિતી દર્શાવતું પત્રક આ સાથે લીંબડી મામલતદાર, ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી, સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી લેખિત સાથે પણ જાણ કરવામાં આવેલ છે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: