લીંબડી ડેપ્યુટી કલેક્ટરે આજે સિવિલ હોસ્પિટલ ખાતે અલગ-અલગ વિભાગના અધિકારીઓ તેમજ પત્રકારો સાથે મિટિંગ યોજી

લીંબડી ડેપ્યુટી કલેક્ટરે આજે સિવિલ હોસ્પિટલ ખાતે અલગ-અલગ વિભાગના અધિકારીઓ તેમજ પત્રકારો સાથે મિટિંગ યોજી

હાલ જ્યારે જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લીંબડી તાલુકામાં પણ દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે લીંબડી ડેપ્યુટી કલેક્ટરે બાબતને ગંભીરનુ પ્રાધાન્ય આપી તાત્કાલિક લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ધારકો

પ્રાઇવેટ ક્લિનિકના ડોક્ટરો નગરપાલિકા ચીફ ઓફિસર મામલતદાર લીબડી બ્લોકના તમામ કર્મચારીઓ ના તમામ પત્રકારો સાથે એક મિટિંગનું આયોજન કર્યું હતું જેમાં કોરોના પોઝિટિવ અંર્તગત ચર્ચા કરવામાં આવી હતી અને આવનાર સમયમાં આ કોરોના પોઝિટિવ કેસ રોકી શકાય આવી હતી તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે લીબડી ડેપ્યુટી કલેક્ટર દ્વારા લીંબડીના પ્રાઇવેટ લીંબડી પ્રાઇવેટ કિલનિકના ડોક્ટરોને સેવા આપવા હાકલ કરી હતી ત્યારે લીબડી માં સૌનો સાથ અને કોરોના ને માત આપી શકાય તે બાબતે આવનારા સમયમાં કોરોના કોરોના સામે જંગ લડવા બધા લોકોને તૈયાર થવા કહ્યું હતું.

દીપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: