ગઈકાલે માજી. ધારાસભ્ય કિરીટસિંહ રાણા જન્મ દિવસ હતો તે નિમિત્તે આજે વિતરણ કરવામાં આવ્યું

ગઈકાલે માજી. ધારાસભ્ય કિરીટસિંહ રાણા જન્મ દિવસ હતો તે નિમિત્તે આજે વિતરણ કરવામાં આવ્યું

હાલ ના સંજોગો માં સમગ્ર ભારતમાં કોરોના કહેર લાગી ગયો છે અને આ મહારોગ ના કેશો વધતા જાય ત્યારે લીંબડી માં કોરોના ના કેશો પણ વધતા જોતા આજે લીંબડી એસ.ટી. ડેપો કર્મચારી ના સ્વરક્ષણ માટે આજે સેનેટાઈઝર તેમજ માસ્ક વિતરણ લીંબડી ના લોક લાડીલા માજી. ધારાસભ્ય કિરીટસિંહ રાણા ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ, નગરપાલિકા સદસ્ય બીપીનભાઈ પટેલ, એસ.ટી. સલાહકાર વનરાજસિંહ રાણા, ઘનશ્યામભાઈ ભટ્ટી, લીંબડી ડેપો મેનેજર દિલીપભાઈ પરમાર તેમજ એસ. ટી.ના દરેક કર્મચારીઓ ઉપસ્થિત રહિયા હતા

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે એસ.ટી. ડેપો ના કર્મચારીઓમાં મદનસિંહ જાડેજા, લલિતભાઈ સોલંકી, ડી.સી.રાણા, પૃથ્વીરાજસિંહ રાણા કરેલ હતી.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: