ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ના 120 જન્મ જ્યંતી દિવસે પુષ્પઆંજલી અર્પણ કરતા લીંબડી ભાજપ ના કાર્યકરો

ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ના 120 જન્મ જ્યંતી દિવસે પુષ્પઆંજલી અર્પણ કરતા લીંબડી ભાજપ ના કાર્યકરો

ભારતીય જનસંઘ ના સ્થાપક, પ્રખર રાષ્ટ્રવાદી, મહાન શિક્ષાવાદી અને આપણા સૌના માર્ગદર્શક એવા ડો. શ્યામાં પ્રસાદ મુખર્જી ની ૧૨૦ મી જન્મ જ્યંતી નિમિતે તેમની છબી ને નમન કરી લીંબડી ના દરેક ભાજપ ના કાર્યકર, હોદ્દેદારો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

તેમજ કોરોના ના મહારોગની મહામારી ને લઈ ઉકાળા વિતરણ કાર્યક્રમ રાખેલ હતો

આ કાર્યક્રમ માં લીંબડી નગર પાલિકા પ્રમુખ શ્રી ધીરુભાઈ ખાંદલા તથા લીંબડી શહેર ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી મુકેશભાઈ શેઠ તથા લીંબડી નગર પાલિકા ઉપપ્રમુખ દેવૃભાઈ ભરવાડ તથા લીંબડી શહેર ભાજપ ઉપપ્રમુખ રઘુભાઈ પટેલ, લીંબડી શહેર યુવા ભાજપ પ્રમુખ રાજુભાઈ ભરવાડ તથા લીંબડી શહેર ભાજપ મંત્રી દેવાભાઈ સોની તથા ચેતનભાઇ શેઠ તથા ઉપેન્દ્રસિંહ ઝાલાતથા રસિકભાઇ ચાવડા તથા વિપુલભાઇ પાટડીયા, યુવા ભાજપ મહામંત્રી ચેતનભાઇ પટેલ, યુવા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ રાણા, કાનાભાઈ ડોળિયા અલ્કેશભાઈ સોની, વિપુલભાઇ સોની, તેજસભાઈ સોની, મહેશભાઈ સોની, ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: