લીબડી તાલુકા અને ગામ નો દ્વારા મોટા મંદિર ખાતે ગુરૂ પૂનમ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું , ૨ક્તદાન શિબિરમાંથી ૩૦ વધુ બોટલ રક્ત એકત્ર થયું હતું . જે ગુજરાત કેન્સર સોસાયટીમાં જમા કરાવ્યું હતું.

લીંબડીમાં મોટા મંદિરે રક્તદાન કેમ્પ યોજાયો

લીબડી તાલુકા અને ગામ નો દ્વારા મોટા મંદિર ખાતે ગુરૂ પૂનમ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું , ૨ક્તદાન શિબિરમાંથી ૩૦ વધુ બોટલ રક્ત એકત્ર થયું હતું . જે ગુજરાત કેન્સર સોસાયટીમાં જમા કરાવ્યું હતું.

જે જરૂરિયાતમંદ દરદીઓ માટે ઉપયોગમાં લેવાશે . મોટા મંદિર મહંત લાલદાસજીબાપુ , માજી મંત્રી કિરીટસિંહ રાણા , ગુજરાત રાજ્ય હાથસાળ હસ્તકલા ના ચેરમેન શંકરભાઈ દલવાડી , પ્રકાશભાઈ સોની , નગરપાલિકા પ્રમુખ ધીરૂભાઈ | ખાંદલા , હરજીભાઈ કણજરિયા , દલસુખભાઈ ચૌહાણ , મહેશભાઈ વસોયા તેમજ મહંત શ્રી લાલંદાસ બાપુની ગુજરાત કેન્સર સોસાયટી વતી બાપુને , બ્લડ ડોનેશન કેમ્પ સર્ટિ આપી . સન્માનિત કરવામાં હતા તેમજ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી .

હિતેષ શાહ
લીંબડી

Translate »
%d bloggers like this: