લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું ગુજરાત સરકાર ખેડૂતો, ધંધા રોજગાર વાળા ના લાઈટ બીલો, વેરો માફ કરે…..લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ પરાલિયા

લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

 

———————————— —–

ગુજરાત સરકાર ખેડૂતો, ધંધા રોજગાર વાળા ના લાઈટ બીલો, વેરો માફ કરે…..લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ પરાલિયા

————————————- ——-

 

આજરોજ લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ પરાલિયા તથા લીંબડી શહેર કોંગ્રેસ આગેવાન રઘુભાઈ ભરવાડ, અનિલભાઇ સિંગલ, છેલ્લાભાઈ

જોગરાણા, મયૂર ભાઈ ભરવાડ તથા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખો તથા સભ્યો દ્વારા મુખ્યમંત્રી ને ઉદ્દેશીને આવેદનપત્ર મામલતદાર લીંબડી મારફત આપવામાં આવેલ જેમાં માંગણી કરવામાં આવેલ કે હાલમાં ચાલી રહેલા લોકડાઉનમા લોકોના ધંધા આગામી પ્રથમ સત્ર ની ફી માફ કરવામાં આવી છે તે જે તે ખેડૂતો રોજગાર બંધ હોવાથી આવા કરવામાં આવે અથવા સરકારે ની ટેકાના ભાવે ચણા ખરીદી માટે કપરા સમયમાં રાજ્ય સરકાર દ્વારા તે અંગે ની સહાય પુરી ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા છે દ્વારા માર્ચ ૨૦૨૦ થી જુન પાડવામાં આવે તથા લાંબા તેની ખરીદી સરકાર માનવીય ૨૦૨૦ સુધી તમામ લોકોનાં લોકડાઉન ના વર્તમાન સમયમાં અભિગમ દાખવી કરે તથા કોંગ્રેસ વીજળી બીલ માફ કરવામાં આવે કૃષિ ધિરાણ મુદલ તથા વ્યાજ કિસાન સંઘના ચેરમેન શ્રી તથા ગરીબ મધ્યમ વર્ગના લોકો પરત કરવા માટે ખેડૂતો માટે પાલભાઈ આંબલીયા પર પોલીસ નાં રહેઠાણ નાં પાણી મિલ્કત વેરા રોકડની વ્યવસ્થા ન હોવાથી દમનની જે ધટના બની છે તેની માં માફી આપવામાં આવે તથા મુદતમાં વધારો આપવાની સાથે ફરિયાદ નોંધી જવાબદારો સામે નાના મધ્યમ વેપારીઓ નાં ધંધા ઓટો રિન્યુઅલ નો અમલ કરી તપાસ કરાવી સરકારી ધારાધોરણ નાં સ્થળના વેરા માફ કરવામાં વ્યાજ માફ કરવામાં આવે તથા મુજબ કાર્યવાહી કરવામાં આવી આવે તથા ખાનગી શાળાઓ ની ટેકાના ભાવે ચણા ની ખરીદી બંધ તેવી માગણી કરવામાં આવી હતી .

 

રિપોર્ટર

દિપકસિંહ વાઘેલા

લીંબડી

Translate »
%d bloggers like this: