આજ રોજ તારીખ 9/9/2019 રોજ ઇસ્લામ ધર્મનો પવિત્ર મોહરમ મહિનો ચાલી રહ્યો છે તે નિમિત્તે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા હઝરત ઇમામ હુસેન ની શહાદત ઉપર એક સારુ ખેર કાર્ય કરવાના હેતુથી આજરોજ અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલ

આજ રોજ તારીખ 9/9/2019 રોજ ઇસ્લામ ધર્મનો પવિત્ર મોહરમ મહિનો ચાલી રહ્યો છે તે નિમિત્તે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા હઝરત ઇમામ હુસેન ની શહાદત ઉપર એક સારુ ખેર કાર્ય કરવાના હેતુથી આજરોજ અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલ ભુજ મા અદાણી ફાઉન્ડેશનના કિશોરભાઈ ચાવડા સાહેબ ને બિનવારસુ લાશો માટે તેમજ emergency માં

જરૂરિયાત પડે તે પ્રમાણે સફેદ ચાદરો 100નંગ અર્પણ કરવામાં આવી હતી જેમના ડોનર જનાબ ખત્રી હાજી ઇબ્રાહીમ ભાઇ રાપર વાળા રહ્યા હતા આ પ્રસંગે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના જિલ્લા ના પ્રમુખ ઈબ્રાહિમભાઈ હાલેપોત્રા તેમજ હાજી ઇબ્રાહીમ ભાઈ ખત્રી રાપર વાળા જીલ્લા ના મહામંત્રી અબ્દુલભાઈ રાયમાં યુવા પાંખના શહેરના પ્રમુખ મજીદ ભાઈ પઠાણ તાલુકાના પ્રમુખ યુવા પાંખના મહમદભાઇ રાયમા ભુજ શહેર

સમિતિના ઈમ્તિયાઝ ભાઈ સોઢા વેપારી અગ્રણી જબાર ભાઈ ખત્રી વગેરે હાજર રહ્યા હતા મોહરમ નિમિત્તે આવા ખેર કાર્યો કરવાની સર્વે મુસ્લિમોને અલ્લાહ હિદાયત આપે તેવી દુઆ
રિપોર્ટર અસઞર માંજોઠી નાગ્રેચા કચ્છ

Translate »
%d bloggers like this: