આજ રોજ લખપત તાલુકા ના છેવાડા ના કઈયારી ગામે સૈયદ આલે રસુલ સમાજ ની ત્રિ માસીક મીટીગ નો આયોજન

આજ રોજ લખપત તાલુકા ના છેવાડા ના કઈયારી ગામે સૈયદ આલે રસુલ સમાજ ની ત્રિ માસીક મીટીગ નો આયોજન સૈયદ હાજી હાસમશા હાજી મામદશા બાપુના ફાર્મ ઉપર રાખેલ સૈયદહાજી હાસમસાબાપુના અધ્યક્ષસ્થાને યોજવામાં આવીજેમા
ગોપનીયતા

આવીજેમાજીલ્લા ના પ્રતિનિધિયો તથા તાલુકા ના પ્રતિનિધિ યો હાજર રયાહતા જેમા પહેલા કુરાન મજીદ ની તીલાવત ઈમામશા હાજી મહંમદ શાહ એ કરી હતી આ મીટીગ મા એજ્યુકેશન ને મેડીકલ તથા સમાધાન મંત્રી તથા આરોગ્ય મંત્રી તથા જીલ્લા ના ઉપપ્રમુખ તરીકે સૈયદ ગુલામ મુસ્તફાબાપુ ની નિમણુક

કરવામા આવી જેમા કરછ જીલ્લા ના પ્રમુખ હાજી અનવરશા હાજી અહેમદ શાહ જીલ્લા ઉપ્રમુખ પીર હાજીતકીશાબાવા જીલ્લા ઉપ્રમુખ સૈયદ કાદારશા હાજી હુસેનશા જીલ્લા ઉપ્રમુખ અહેમદશા અલહુસેની ઉપ્રમુખ રફીકબાપુ જીલ્લા ઉપ્રમુખ મહેબૂબ શાહ ઉર્ફે બુધુબાપુ ઉપ્રમુખ અલીઅકબરશા ભાચલશા જીલ્લા ઉપ્રમુખસૈયદ ઇમામશા પશ્ચિમ

કચ્છ સૈયદ આલે રસુલ સમાજ ના પ્રમુખ સૈયદ અબ્દુલ રસુલશા હાજી હુસેનશા માંડવી શહેરના પ્રમુખ કરમશા બાવા સૈયદ લતીફશા હાજી અલી અકબરશા ભચાઉ સૈયદ આલે રસુલ સમાજના મંત્રી નખત્રાણા તાલુકાના પ્રમુખ કાદરશા અબડાસા તાલુકાના પ્રમુખ યુસુફશા લખપત તાલુકાના પ્રમુખ હાજી હાસમશા મામદશા લખપત તાલુકાના ઉપ્રમુખ ભડામીયાબાવા માંડવી તાલુકા પ્રમુખ કાદરશાબાવા નખત્રાણા તાલુકા ઉપ્રમુખ ઈબરાહીમશા અબ્દુલછા સૈયદ ઇસ્માઇલશા પશ્ચિમ કચ્છ સૈયદ સમાજ મીડિયા કન્વીનર સૈયદ રજાકશા ભચલછા બાવા ઉપ્રમુખ મામદશા સોકત હુસેન મામદશા હકીમશા લખપત તાલુકા ઉપપ્રમુખ રજબશાહ જમીલશા નૂરશા હાજીશા કાસમશા ગુલામશા સૈયદ સરફુદ્દીન સૈયદ હાજીમામદશા નાથનશા હાજી મેસરીશા અલી અકબરશા મામદશા મામદશા સોકતહુસૈન તાલબશા ગફૂર શાહ
હાજર રહ્યા હતા લખપત તાલુકાના પ્રમુખહાજી હાસમશા બાવા આવેલ મહેમાનોનુંસાલ ઓઢાડી સન્માન કર્યો હતો અને પંજતન પાક ની નિયાજ નું આયોજન કરવામાં આવ્યો હતો વક્તા ઓએ પોતાના પ્રવચનમાં એજ્યુકેશન મેડીકલ દીની તાલીમ ઉપર ભાર મૂકવા હાકલ કરી હતી એવું મીડિયા પ્રવક્તા સૈયદ કાદર શાહ નાસીર ભાઈ ચરોપડી વાળાએ જણાવ્યું હતું
રિપોર્ટર સૈયદ રજાકશા ટોડીયા

Translate »
%d bloggers like this: