કુંભારીયા ગામની શાળા એ કરી ભવ્ય ઉજવણી

રાજુલા પાસે કુંભારીયા ગામની શાળા એ કરી ભવ્ય ઉજવણી

રાજુલા પાસે આવેલ નાનું ગામ કુંભારીયા જ્યાં એક શાળા જેનું નામ ઓમ ઇન્ટરનેશલ વિધા સંકુલ આ શાળા દરેક શાળા ઓ કરતા જુદી રીતે જ બાળકો ને જ્ઞાન તો આપે છે પરંતુ જ્ઞાન સાથે બાળકની દરેક પ્રકારની વિદ્યાઓ જેમકે રમત ગમત જાહેર તહેવારો ઉજવણી સ્વચ્છતા અભિયાન બેટી બચાવો બેટી પઢાવો તેમજ સરકારી ના તમામ કાર્યક્રમો

આ શાળામાં નિયમિત રીતે યોજવામાં આવે છે ત્યારે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમજ નર્મદા ના નીર નમામિ દેવી નર્મદે ની સાથે નૃત્ય. નાટક .સ્વચ્છતા અભિયાન જેવા વગેરે કાર્યક્રમો ભવ્ય રીતે વાલીઓને સાથે રાખીને ઉજવણી કરવામાં આવી આ શાળા બાળકોને વિશિષ્ટ રીતે ભણતર ગણતર તેમજ જીંદગી જીવવાની કળાઓ સાથે આ શાળા આ તાલુકામાં ખુબજ અગ્રેસર છે

Translate »
%d bloggers like this: