માંડવી તાલુકા નો નાગ્રેચાગ ગામ ના બસ સ્ટેશનની બાજુમાં પવન ચક્કી ના થાંભલા હટાવવા માટે રજૂઆત

માંડવી તાલુકા નો નાગ્રેચાગ ગામ ના બસ સ્ટેશનની બાજુમાં પવન ચક્કી ના થાંભલા હટાવવા માટે રજૂઆત

બસ સ્ટેશન ની બાજુમાં થાંભલા લગાવ્યા છે અને બાજુમાં ગાયોનો વાળો છે અને તળાવમાં જાવાના રસ્તા ની પાંચ ફૂટ બાજુમાં લગાડ્યો છે અને મેન રસ્તો ગામમાં આવાનું છે એના ઉપર પસાર થતાં વાયર ની કઈ સેફટી કવર કાંઈ નથી અને તળાવમાં પાણી આવવાનો રસ્તો છે એમાં થાંભલા લગાવાયા છે

અને ખેડૂતોના ખેતરોમાં જવાનો રસ્તો છે અન્ય નાગ્રેચા અને ઉનડોઠ નું રસ્તો છે રસ્તા ઉપર થાંભલા છે અને જો આ થાંભલા હવામાં નહીં આવે તો અહીંયા કોઈ જાની માલી નુકસાન થશે તો તંત્રની જવાબદારી રહેશે
કલેકટરને શ્રી રજૂઆત કરેલ છે
તે થાંભલા ગ્રામએસા કંપનીના છે

રિપોર્ટ અસઞર માંજોઠી નાગ્રેચા કચ્છ

Translate »
%d bloggers like this: