તળાજા તાલુકાના કોદીયા ગામે લાગી આગ

કોદિયા ગામ મા મકાન મા આગ

માલઢોર નો ચારો અને મકાન ધરાશાયી

200 – 300 મણ સારોલું બળીને ખાખ

સવારે 9 વાગ્યા આસ પાસ લાગી આગ

તળાજા ફાયર ફાઇટર ને કરાઈ જાણ એક કલાક થઈ હોવા છતાં ઘટના સ્થળે નથી પહોસ્યું ફાયર ફાઇટર

બે લાખ થી વધુની નુકશાની

3 મકાનમાં લાગી એક સાથે આગ

એક મકાન બળીને સાવ ખાખ

આગ લાગયાનું કારણ અક બંધ

નાનાભાઇ અમરાભાઇ ભાદરકા
કોદીયા ના ઘેરે લાગી આગ

 

સંપૂર્ણ વિગત જોવા માટે નીચે વિડીયો પર ક્લિક કરો

 

Translate »
%d bloggers like this: