કોડીનાર તાલુકાના ઘાટવડ ગામની ગૌચરમાં ચાલતા અવૈધ ખનન સામે તાલુકા વિકાસ અધિકારીશ્રી રાણાભાઇ ઓડેદરા લાલ આંખ

 


ગત રાત્રે સરપંચશ્રી, પંચાયત સભ્યો, તલાટી શ્રી, તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી રાણાભાઇ ઓડેદરા એ મોટરસાયકલ પર કિલોમીટરોનું કાદવ કીચડ મા અંતર કાપી દરોડા પાડવામાં આવેલ.

ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ચાલતા ખનન માં આબાજ અને નિડર ,નિષ્ઠાવાન ની છબી ધરાવનાર તાલુકા વિકાસ અધિકારીશ્રી રાણા સાહેબ દ્વારા દરોડા પાડતા ભૂમાફિયા માં ફ્ફરાટ ફેલાઈ ગયો છે

છેલ્લા એક અઠવાડિયા બીજીવાર દરોડા પાડવામાં આવ્યો

દરોડા દરમિયાન ખનન ના ઓજારો મળી આવ્યા હતા જે કામગીરી

ભૂસ્તર વિભાગને કરવી જોઈએ તે કામગીરી હાથમાં લીધી. આ અગાઉ પણ આલીદર માં 500 વિધાનું ગૌચર ખુલ્લું કરી ગુજરાત માં પ્રથમ દાખલો બેસાડી એક ભગીરથ કાર્યમાં સફળતા મેળવી છે.

Translate »
%d bloggers like this: