અમરેલી જિલ્લાના ખાંભામાં આરોગ્ય વિભાગના સબ સેન્ટરના બાંધકામમાં વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો ભ્રષ્ટાચાર


ખાંભાના ચલાલા રોડ તરફ રામાપીરના મંદિર પાસે ગામની બારોબાર જયાં માનવવસ્તીનો વસવાટ નથી તેવી જગ્યાએ થઈ રહયું આરોગ્ય વિભાગ હેઠળ બનતુ સબ સેન્ટર.


બાંધકામમાં પ્લાન એસ્ટિમેન્ટ મુજબનું મટીરીયલ ન વાપરી હલકી કક્ષાનુ ગુણવત્તા વિહોણા મટીરીયલ વાપરી થઈ રહયો છે મોટા પાયે ભ્રષ્ટાચાર. ચાલુ કામમાં સરકારી કર્મચારીનુ ના સુપરવિઝન માં થઈ રહયો છે પ્રશ્ર્નો

કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાઠ હોવાની સેવાઈ રહી છે શંકા.
આર.ટી.આઈ.એકટીવિસ્ટ મહેશ.કામળીયા દ્વારા કરવામાં આવી કલેક્ટરને રજુઆત તાત્કાલિક અસરથી બાંધકામ અટકાવવા કરી લેખીત અરજી.
બીજી તરફ આ બાંધકામ થઈ રહયું છે તે ખાતા નં :39 અને સરવે નં.44 થી નાનજીભાઈ કરશનભાઈ બાબરીયા વગેરેના નામથી ચાલતી હોય જે જગ્યા જિલ્લાના અધિકારીઓ દ્વારા સર્વે કર્યાં વિના જ બાંધકામ શરૂ કરેલ હોવાનો આક્ષેપ કરી રહયા છે પ્રવિણભાઈ બાબરીયા આ બાબતે કંઈક નવાજુની અંધાણો

Translate »
%d bloggers like this: