રાજયસભાની ચુંટણીને અનુલક્ષીને કોંગ્રેસ ના 15 જેટલા ધારાસભ્યો ખાંભા,બગસરા, ધારી વિધાનસભા સીટની મુલાકાતે
અમરેલી જીલ્લાના ખાંભા,બગસરા, ધારી વિધાનસભા બેઠકની મુલાકાત લેવા આવી પહોચ્યા કોગ્રેસના ૧૫ જેટલા ધારાસભ્યો
,રાજીનામું આપ્યું હોઈ તેવા ધારાસભ્ય ના મતવિસ્તાર માં ધારણા કરી લોકોને જાગૃત કરવા કરી લોકશાહી બચાવવી અને પૈસાના ત્રાજવે તોળાઈને ઈમાન વેચનારાને સબક શીખવાડવાનો અને આગામી દિવસોમાં આવા લોકોથી સજાગ રહેવા અને જનતા જ આવા લોકોને જાકારો આપવાની છે
પોતાની તેજાબી આગવી શૈલીમાં પરેશભાઈ ધાનાણી ભાષણ આપ્યું હતુ
.રાજુલા બાદ ખાંભા ડૉ..કીર્તિકુમાર બોરીસાગર નિવાસ સ્થાને તમામ ધારાસભ્ય નો મેળાવડો આગામી ચૂંટણી ને લઈ ચર્ચા કરશે સ્થાનિક આગેવાનો સાથે,ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખાંભા માં તમામ ધારાસભ્ય ની એન્ટ્રી