ડેડાણ સ્ટેટ ના રાજવી પરિવારના (પિન્સ) રાજકુમાર નો આજે જન્મ દિન

શ્રી નંદકિશોર સિંહ કોટીલા ને જન્મ દિવસ નિમિત્તે અભિનંદન નો ધોધ વરસ્યો

અનેક સેવકિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને નાનામાં નાના માણસ સાથે જોડાયેલા અધિકારીઓ પદાધિકારીઓ સાથે સારા સંબંધો અને મીઠી વાણીથી લોકપ્રિય ડેડાણ સ્ટેટ ના રાજવી પરિવારના (પિન્સ) રાજકુમાર શ્રી નંદકિશોર સિંહ કોટીલા ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮ વર્ષમાં મંગલ પ્રવેશ કરતાં તેમને તેમના મોબાઇલ નંબર ૯૪૨૬૯૩૭૦૦૫ પર તેમજ ફેસબુક વોટસપ ટ્વીટર ઈસ્ટાગ્રામ અને સોશ્યલ મિડિયા દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવતા સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશ માથી કાઠી ક્ષત્રિય સમાજ ના યુવાનો મિત્રો વર્તુળ તેમજ સગા સંબંધીઓ અનેક સંસ્થાઓના હોદ્દેદારો અધિકારીઓ પદાધિકારીઓનો દ્વારા જન્મ દિવસ નિમિત્તે અભિનંદન નો ધોધ વરસાવતા રાજકુમાર શ્રી નંદકિશોર સિંહ કોટીલા તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો

Translate »
%d bloggers like this: