ખાંભા નું મૂજ્યાસર ગામ એસ.ટી બસ સુવિધા થી વંચિત છે

તાલુકાના મૂજ્યાસર ગામમાં પાત્રીસો થી ચાર હજારની વસ્તી ધરાવતા આ ગામમાં સરકારી એસ.ટી બસ સુવિધા ઉપલબ્ધ નથી

આ ગામના વિધાર્થી ભાઈ બહેનો રોજ ચાર કિલોમીટર સુધી ચાલીને ડેડાણ સૂધી અભ્યાસ માટે આવે છે

ત્યારે ગામ જનો નૂં સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે સરકાર ની એસ.ટી બસ જ્યારે ચુંટણી હોય ત્યારે અમરા ગામની પ્રાથમિક શાળા સુધી મતપેટી લેવા આવે છે
અને ત્યારબાદ પછી ક્યારેય આ ગામમાં એસ.ટી બસ આવતી નથી ત્યારે લોકોએ ચુટેલા જન પ્રતિનિધિ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે

Translate »
%d bloggers like this: