ખાંભાના અનેક ગામોમાં વરસાદ ધમાકેદાર એન્ટ્રી

ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદનુ ધમાકેદાર આગમન

ખાંભા ,નાનુડી, અનિડા, મોટા સમઢીયાળા, સહિતના ગામોમાં વરસાદ ..

મોસમના પહેલા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ…

અનેક ગામોમાં વાવણી લાયક વરસાદ
રાણીગપરા નજીક અમરેલી-જાફરાબાદ મેઈન રોડ પર વૃક્ષ ધરાશયી થતા થોડો સમય રસ્તો બંધ રહ્યો ત્યાર બાદ વૃક્ષ હટાવી દેવામાં આવતા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો.

 

Translate »
%d bloggers like this: